gu_tn/luk/17/34.md

1.5 KiB

I tell you

જેમ જેમ ઈસુ પોતાના શિષ્યોને સંબોધિત કરે છે, તેમ તેમ તેઓ જે કહી રહ્યા છે તેના મહત્વ પર તેઓ ભાર મૂકે છે.

in that night

જો તેઓ, મનુષ્ય પુત્ર, રાત્રિ દરમિયાન આવશે તો શું થશે આ તેનો ઉલ્લેખ કરે છે.

there will be two people in one bed

આ બંને લોકો પર જ ભાર મોકવામાં આવ્યો નથી, પરંતુ તે હકીકત છે કે કેટલાક લોકોને લઈ લેવામાં આવશે અને બીજા કેટલાકને પડતા મુકવામાં આવશે.

bed

પલંગ અથવા ""પારણું

One will be taken, and the other will be left

એક વ્યક્તિ લેવામાં આવશે અને બીજી વ્યક્તિ પડતી મુકાશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર એક વ્યક્તિને લેશે અને બીજાને રહેવા દેશે"" અથવા ""દૂતો એકને લઈ લેશે અને બીજાની પડતો મૂકશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)