gu_tn/luk/17/32.md

588 B

Remember Lot's wife

યાદ રાખો કે લોતની પત્ની સાથે શું થયું આ એક ચેતવણી છે. તેણે સદોમ ભણી પાછળ વળીને જોયું અને ઈશ્વરે તેને સદોમના લોકો સાથે સજા કરી. વૈકલ્પિક અનુવાદ: ""લોતની પત્નીએ જે કર્યું તે ન કરો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-ellipsis]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])