gu_tn/luk/17/31.md

839 B

the one who is on the housetop ... do not let him go down

જે કોઈ ઘરની છત પર હોય તેણે નીચે જવું નહિ અથવા ""જો કોઈ તેના ઘરના છત પર હોય, તો તેણે નીચે જવું જોઈએ જ નહિ

on the housetop

તેમના ઘરની છત સપાટ હતી અને લોકો તેના પર ચાલી શકતા અથવા બેસી શકતા હતા.

his goods

તેની સંપત્તિ અથવા ""તેની વસ્તુઓ

let him turn back

તેઓ કંઈપણ લેવા માટે ઘરે પાછા ન જાય. તેઓએ ઝડપથી ભાગી જવું. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)