gu_tn/luk/17/30.md

990 B

It will be according to the same manner

તે એ પ્રમાણે હશે. વૈકલ્પિક અનુવાદ: ""તે સમાન રીતે જ લોકો તૈયાર હશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

in the day that the Son of Man is revealed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે મનુષ્ય પુત્ર પ્રગટ થાય છે"" અથવા ""જ્યારે મનુષ્ય પુત્ર આવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the Son of Man is revealed

ઈસુ પોતાના વિશે બોલી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, મનુષ્ય પુત્ર, પ્રગટ થયો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)