gu_tn/luk/17/26.md

947 B

As it happened ... even so will it also happen

જેમ લોકો આમ કરી રહ્યા હતા ... તેથી પણ લોકો તે જ પ્રમાણે કરશે

in the days of Noah

નૂહના દિવસો"", ઈશ્વરે વિશ્વના લોકોને સજા કરી તે પહેલા નૂહના જીવનના સમય દરમિયાનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે નૂહ જીવીત હતો

in the days of the Son of Man

મનુષ્ય પુત્રના દિવસો"" એ મનુષ્ય પુત્ર આવશે તે પહેલાંના સમયગાળાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે મનુષ્ય પુત્ર આવવાનો હશે