gu_tn/luk/17/25.md

672 B

But first he must suffer

પરંતુ પહેલા મનુષ્ય પુત્રએ દુ:ખ સહન કરવું જ પડશે. ઈસુ પોતાના વિશે ત્રીજા વ્યક્તિના સંદર્ભમાં બોલી રહ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

be rejected by this generation

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ પેઢીના લોકો તેમનો નકાર કરશે જ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)