gu_tn/luk/17/24.md

951 B

for as the flashing lightning shines

મનુષ્ય પુત્રનું આવવું વીજળીના ચમકાર જેવું, સ્પષ્ટ અને અચાનક હશે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ વીજળી દેખાય ત્યારે તે દરેકને દ્રશ્યમાન હોય છે તેમ અને"" અથવા ""જેમ વીજળી અચાનક દેખાય છે તેમ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

so will the Son of Man be

આ ઈશ્વરના ભવિષ્યના રાજ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે મનુષ્ય પુત્ર રાજ કરવા આવશે ત્યારે તે પ્રમાણે થશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)