gu_tn/luk/17/20.md

1.6 KiB

General Information:

આપણે જાણતા નથી કે આ ઘટના ક્યાં બની છે; તે એક દિવસ જ્યારે ઈસુ ફરોશીઓ સાથે વાત કરે છે ત્યારે બની છે.

Now being asked by the Pharisees when the kingdom of God would come,

આ એક નવી ઘટનાની શરૂઆત છે. કેટલાક અનુવાદો તેને ""એક દિવસ"" અથવા ""એકવાર"" થી શરૂ કરે છે. તેને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""એક દિવસે ફરોશીઓએ ઈસુને પૂછ્યું, 'ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે?'"" (જુઓ: [[rc:///ta/man/translate/writing-newevent]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]] અને rc://*/ta/man/translate/figs-quotations)

The kingdom of God does not come with careful observing

લોકોએ વિચાર્યું કે તેઓ આવનાર રાજ્યની નિશાનીઓ જોઈ શકશે. સંકેતોનો વિચારને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરનું રાજ્ય એવા ચિહ્નો સાથે આવતું નથી કે લોકો જેનું નિરીક્ષણ કરી શકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)