gu_tn/luk/17/19.md

542 B

Your faith has made you well

તારા વિશ્વાસને કારણે તું સારો થયો છે. ""વિશ્વાસ"" ના વિચારને ""માનવું"" ક્રિયાપદ વડે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તું વિશ્વાસ કરે છે, તેથી તું ફરીથી સારો થયો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)