gu_tn/luk/17/18.md

863 B

Were there no others who returned to give glory to God, except this foreigner?

આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરનો મહિમા કરવા આ વિદેશી સિવાય બીજું કોઈ પાછું આવ્યું નહિ!"" અથવા ""ઈશ્વરે દસ માણસોને સાજા કર્યા, તોપણ ફક્ત આ વિદેશી ઈશ્વરનો મહિમા કરવા પાછો આવ્યો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

this foreigner

સમરૂનીઓને બિન-યહૂદી પૂર્વજો હતા અને તેઓ યહૂદીઓની જેમ ઈશ્વરની ભક્તિ કરતાં ન હતા.