gu_tn/luk/17/17.md

1.9 KiB

Connecting Statement:

ઈસુએ 10 રક્તપિત્તવાળા લોકોને સાજા કર્યા તે વાર્તાના આ ભાગનો આ અંત છે.

Then Jesus answered and said

તે માણસે જે કર્યું ઈસુએ તેનો પ્રત્યુત્તર આપ્યો, પરંતુ તેઓ તેમની આસપાસના લોકોના જૂથ સાથે બોલી રહ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""તેથી ઈસુએ ટોળાને કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Were not the ten cleansed?

આ ત્રણ અલંકારિક પ્રશ્નોમાંનો પ્રથમ અલંકારિક પ્રશ્ન છે. ઈસુએ તેઓનો ઉપયોગ આસપાસના લોકોને એ બતાવવા માટે કર્યો કે તેઓ કેટલા આશ્ચર્યચકિત અને નિરાશ થયેલા હતા કે દસ માણસોમાંથી ફક્ત એક જ ઈશ્વરનો મહિમા કરવા પાછો આવ્યો. વૈકલ્પિક અનુવાદ: ""દસ માણસોને સાજા કરવામાં આવ્યા હતા."" અથવા ""ઈશ્વરે દસ માણસોને સાજા કર્યા હતા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

But where are the nine?

બીજા નવ શા માટે પાછા ન આવ્યા? આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""બીજા નવ માણસોએ પણ, પાછું આવવું જોઈતું હતું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)