gu_tn/luk/17/14.md

1.1 KiB

show yourselves to the priests

રક્તપિત્તવાળા લોકો સાજા થયા છે તેની પુષ્ટિ યાજકો કરે એ અનિવાર્ય હતું. વૈકલ્પિક અનુવાદ: ""તમારી જાતને યાજકોને બતાવો જેથી તેઓ તમારી તપાસ કરી શકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

they were cleansed

જ્યારે લોકો સાજા થતા, ત્યારે તેઓ હવે વિધિગત રીતે અશુદ્ધ રહેતા નહિ. આ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ તેમના રક્તપિત્તથી સાજા થયા હતા અને તેથી તેઓ શુદ્ધ થઈ ગયા"" અથવા ""તેઓ તેમના રક્તપિત્તથી સાજા થયા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)