gu_tn/luk/17/13.md

810 B

they lifted up their voices

કોઈ એકનો અવાજ ઉઠાવવો"" એ રૂઢિપ્રયોગનો અર્થ મોટેથી બોલવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ મોટા અવાજોથી બોલાવ્યા"" અથવા ""તેઓએ મોટેથી બોલાવ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

have mercy on us

તેઓ ચોક્કસપણે સાજા થવાની વિનંતી કરી રહ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""કૃપા કરીને અમને સાજા કરીને અમારા પર દયા કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)