gu_tn/luk/17/12.md

909 B

a certain village

આ શબ્દસમૂહ ગામનો પરિચય આપતું નથી.

ten men who were lepers met him

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""રક્તપિત્તવાળા દસ વ્યક્તિઓ તેમને મળ્યા"" અથવા ""દસ વ્યક્તિઓ જેઓને રક્તપિત્ત થયો હતો તે તેમને મળ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

They stood far away from him

આ એક આદરણીય હાવભાવ હતો, કારણ કે રક્તપિત્તવાળા લોકોને અન્ય લોકો પાસે જવાની મંજૂરી ન હતી. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)