gu_tn/luk/17/11.md

1015 B

General Information:

ઈસુ રક્તપિત્તવાળા 10 વ્યક્તિઓને સાજા કરે છે. 11 અને 12 કલમો પૃષ્ઠભૂમિની માહિતી અને ઘટનાની વિગત આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Now it came about that

આ શબ્દસમૂહનો ઉપયોગ અહીં કોઈ નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે કરવામાં આવ્યો છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

as he went up to Jerusalem

જ્યારે ઈસુ અને શિષ્યો યરૂશાલેમની મુસાફરી કરી રહ્યા હતા