gu_tn/luk/17/10.md

1.1 KiB

you also

ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરી રહ્યા હતા, તેથી જે ભાષાઓમાં ""તમે"" નું બહુવચનનું રૂપ હોય તો તે તેનો ઉપયોગ કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

the things that you were commanded

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેનો ઈશ્વરે તમને આદેશ આપ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

We are unworthy servants

આ અતિશયોક્તિ એ વ્યક્ત કરવા માટે છે કે તેઓએ વખાણવા લાયક કંઈ કર્યું નથી. વૈકલ્પિક અનુવાદ: ""અમે સામાન્ય ગુલામો છીએ"" અથવા ""અમે ચાકરો તમારી પ્રશંસાને પાત્ર નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)