gu_tn/luk/17/09.md

1.1 KiB

Connecting Statement:

ઈસુ શિક્ષણ પૂર્ણ કરે છે. તે વાર્તાના આ ભાગનો અંત છે.

He does not thank the servant ... were commanded, does he?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ એ દર્શાવવા માટે કરે છે કે લોકો ચાકરો સાથે કેવી રીતે વર્તે છે. આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે ચાકરનો આભાર માનશે નહિ ... આદેશ આપ્યો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the things that were commanded

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તેને જે બાબતો કરવા આદેશ આપ્યો છે તે બાબતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

does not ... does he?

બરાબર? અથવા ""શું આ સત્ય નથી?