gu_tn/luk/17/08.md

1.2 KiB

Instead, will he not say to him ... you will eat and drink'?

ઈસુએ બીજા પ્રશ્નના ઉપયોગથી સમજાવ્યું કે શિષ્યો ખરેખર ચાકર સાથે કેવી રીતે વર્તન કરશે. આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તેને ચોક્કસપણે કહેશે ... ખા અને પી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

put a belt around your clothes and serve me

તારા વસ્ત્રો તારી કમરે બાંધી અને મારી સેવા કર અથવા ""યોગ્ય રીતે પોશાક પહેર અને મારી કાળજી લે."" લોકો તેમના વસ્ત્રોને તેમની કમરની આજુબાજુથી બાંધી દેતા હતા જેથી કામ કરતી વખતે તેમના વસ્ત્રો તેમને અડચણરૂપ ન બને. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

and after these things

તું મારી સેવા કરે પછી