gu_tn/luk/17/07.md

843 B
Raw Permalink Blame History

But which of you ... will say ... recline at table'?

ઈસુ તેમના શિષ્યોને ચાકરની ભૂમિકા વિશે વિચાર કરવા મદદ કરવા માટે એક પ્રશ્ન પૂછે છે. આ એક નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તમારામાંનું કોઈપણ ... ઘેટાં કહેશે ... જમવા માટે નીચે બેસો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

a servant plowing or keeping sheep

એક ચાકર જે તમારા ખેતરમાં ખેડે છે અથવા તમારા ઘેટાંની સંભાળે લે છે