gu_tn/luk/17/06.md

1.9 KiB

If you had faith like a mustard seed, you would say

રાઈનું બીજ એ ખૂબ નાનું બીજ છે. ઈસુ સૂચવે છે કે તેઓમાં વિશ્વાસની થોડી માત્રા પણ નથી. વૈકલ્પિક અનુવાદ: ""જો તમારામાં રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ હોત, તો તમે"" અથવા ""તમારો વિશ્વાસ રાઈના દાણા જેટલો પણ મોટો નથી — પરંતુ જો તે હોત, તો તમે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-simile]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

mulberry tree

જો આ પ્રકારનું વૃક્ષ પરિચિત ન હોય તો, બીજા પ્રકારનાં વૃક્ષને અવેજમાં વાપરવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""અંજીરીનું વૃક્ષ"" અથવા ""વૃક્ષ"" (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)

Be uprooted, and be planted in the sea

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તું ઊખડી જા અને સમુદ્રમાં રોપાઈ જા"" અથવા ""તારા મૂળને જમીનમાંથી કાઢી નાખી, અને તારા મૂળને સમુદ્રમાં મૂકી દે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

it would obey you

વૃક્ષ તમારું પાલન કરશે. આ પરિણામ શરતી છે. જો તેઓમાં વિશ્વાસ હોત તો જ તે થઈ શકશે.