gu_tn/luk/17/04.md

717 B

If he sins against you seven times

આ ભવિષ્યની કાલ્પનિક પરિસ્થિતિ છે. તે ક્યારેય ન થાય, પણ જો તે થાય તો પણ, ઈસુ લોકોને ક્ષમા કરવાનું કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

seven times in the day, and seven times

બાઈબલમાં સાતનો આંકડો સંપૂર્ણતા માટેનું પ્રતીક છે. વૈકલ્પિક અનુવાદ: ""દિવસમાં ઘણી વખત, અને દરેક સમયે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)