gu_tn/luk/17/03.md

643 B

If your brother sins

આ એક શરતી નિવેદન છે જે ભવિષ્યમાં બનનાર એક ઘટના વિશે વાત કરે છે.

your brother

અહીં ભાઈએ કોઈ જે સમાન માન્યતાવાળો છે તેના અર્થમાં વપરાયો છે. વૈકલ્પિક અનુવાદ: ""સાથી વિશ્વાસી

rebuke him

તેને ભારપૂર્વક કહો કે તેણે જે કર્યું તે ખોટું હતું અથવા ""તેને સુધારો