gu_tn/luk/17/02.md

3.4 KiB

It would be better for him if a millstone were put around his neck and he were thrown into the sea than that he should cause one of these little ones to stumble.

તમારે તેને સ્પષ્ટ કરવાની જરૂર પડશે કે લોકોને પાપ કરવા કારણ આપવું એની શિક્ષા છે જેને ઈસુ સમુદ્રમાં નંખાવા સાથે સરખાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેની ગરદને ઘંટીનું પડિયું બાંધીને તેને સમુદ્રમાં નાખવા દ્વારા થોડી શિક્ષા હું તેને નહિ કરું. તેને બદલે હું તેને વિશેષ શિક્ષા કરીશ. તે એટલા માટે કે તેણે આ નાનાઓમાંના એકને ઠોકર ખવડાવી છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

It would be better for him if

આ એક કાલ્પનિક પરિસ્થિતિનો પરિચય કરાવે છે. તેનો અર્થ એ કે લોકોને પાપ કરાવવા માટે આ વ્યક્તિની સજા જો તે સમુદ્રમાં ડૂબી જાય તેના કરતાં વિશેષ ખરાબ હશે. કોઈએ તેની ગરદનની આસપાસ પથ્થર મૂક્યો નથી, અને ઈસુ એવું કહેતા નથી કે કોઈ આમ કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

a millstone were put around his neck and he were thrown

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તેઓ તેની ગરદને ઘંટીનું પડિયું બાંધીને તેને નાખી દેતા હોય"" અથવા ""જો કોઈ તેની ગરદને ભારે પથ્થર લગાવીને તેને ધક્કો મારે તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

for him ... his neck ... he were thrown ... he should cause to stumble

આ શબ્દો કોઈનો પણ, સ્ત્રીઓ તેમ જ પુરુષોનો પણ ઉલ્લેખ કરી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

a millstone

આ એક ઘણો મોટો, ભારે ગોળ પથ્થર છે જે ઘઉંના દાણાને દળીને લોટ બનાવવા માટે વપરાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ભારે પત્થર

these little ones

અહીં તે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેમનો વિશ્વાસ હજુ નબળો છે. વૈકલ્પિક અનુવાદ: ""આ લોકો જેઓનો વિશ્વાસ નાનો છે

he should cause to stumble

તે અજાણતા કરેલા પાપનો ઉલ્લેખ કરવાની એક રીત હતી. વૈકલ્પિક અનુવાદ: ""પાપ કરવું