gu_tn/luk/16/31.md

1.6 KiB

If they do not listen to Moses and the prophets

અહીં ""મૂસા અને પ્રબોધકો"" તેઓએ લખેલી બાબતોને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તેઓ મૂસા અને પ્રબોધકોએ જે લખ્યું તેના પર ધ્યાન આપતા નથી તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

neither will they be persuaded if someone would rise from the dead

ઇબ્રાહિમ જણાવે છે કે જો કાલ્પનિક પરિસ્થિતિ ઉભી થાય તો શું થશે. તેને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મૃત્યુ પામેલામાંથી પાછો આવનાર કોઈપણ વ્યક્તિ તેમને મનાવી શકશે નહિ"" અથવા ""જો કોઈ વ્યક્તિ મૃત્યુમાંથી પાછો આવે તો પણ તેઓ માનશે નહિ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-hypo]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

would rise from the dead

મૃત્યુ પામેલામાંથી"" શબ્દો અધોલોકમાંના સર્વ મૃત લોકોની વાત કરે છે. તેમની વચ્ચેથી ઉઠવું એટલે ફરીથી સજીવન થવું.