gu_tn/luk/16/23.md

925 B

at his side

તેનો અર્થ એમ સૂચવે છે કે ગ્રીક શૈલીમાં ભોજનની ઉજવણીમાં, ઇબ્રાહિમ અને લાજરસ એક બીજાની સાથે અઢેલીને આરામથી બેઠા હતા. શાસ્ત્રોમાં ઘણીવાર ઉજવણીના વિચાર દ્વારા સ્વર્ગમાં આનંદની રજૂઆત કરવામાં આવી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

in Hades, being in torment

તે હાદેસમાં ગયો, જ્યાં, ભયંકર વેદના ભોગવી રહ્યો હતો

he lifted up his eyes

આ રૂઢિપ્રયોગનો અર્થ ""તેણે ઉપર જોયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)