gu_tn/luk/16/21.md

959 B

longing to eat from what was falling

ઇચ્છતો હતો કે તે પડેલા ખોરાકના ટુકડાં ખાઈ શકે

Even the dogs were coming

અહીં ""પણ"" શબ્દ દર્શાવે છે કે જે હવે આવે છે તે લાજરસ વિશે અગાઉ જે કહેવામાં આવ્યું તેના કરતાં વધુ ખરાબ છે. વૈકલ્પિક અનુવાદ: ""આ ઉપરાંત, કૂતરાઓ આવ્યા"" અથવા ""હજુ ખરાબ, કૂતરાઓ આવ્યા

the dogs

યહૂદીઓ કૂતરાઓને અશુદ્ધ પ્રાણી ગણતા હતા. લાજરસ કૂતરાને તેના ફોલ્લાને ચાટતા અટકાવવા માટે પણ ખૂબ બીમાર અને નિર્બળ હતો.