gu_tn/luk/16/20.md

1.3 KiB

a certain poor man named Lazarus was laid at his gate

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો તેના દરવાજા આગળ લાજરસ નામના એક ભિખારીને રાખતા હતા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/translate-names]])

a certain poor man named Lazarus

આ શબ્દસમૂહ ઈસુની વાર્તામાં બીજી વ્યક્તિનો પરિચય કરાવે છે. તે સ્પષ્ટ નથી કે આ કોઈ વાસ્તવિક વ્યક્તિ છે અથવા તે કોઈ વાર્તામાંની એક એવી વ્યક્તિ છે જેનો ઈસુએ કોઈ મુદ્દો જણાવવા માટે ઉલ્લેખ કર્યો. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

at his gate

શ્રીમંતના ઘરના દરવાજા પર અથવા ""ધનવાન માણસની સંપત્તિના પ્રવેશદ્વાર પર

covered with sores

તેના આખા શરીરે ફોલ્લા સાથે