gu_tn/luk/16/19.md

2.2 KiB

General Information:

આ કલમો ઈસુ ધનવાન માણસ અને લાજરસ વિશે જે વાર્તા કહેવાની શરૂ કરે છે તે વિશે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

જેમ ઈસુ લોકોને શીખવવાનું ચાલુ રાખે છે તેમ તેઓ એક વાર્તા કહેવાની શરૂઆત કરે છે. તે એક ધનવાન માણસ અને લાજરસ વિશેની છે.

Now

આ ઈસુની વાતમાં ફેરફારને ચિહ્નિત કરે છે કારણ કે તેઓ વાર્તા કહેવાની શરૂઆત કરે છે જે લોકોને સમજવામાં મદદ કરશે કે તે તેઓને શું શીખવે છે.

a certain rich man

ઈસુની વાર્તામાં આ શબ્દસમૂહ એક વ્યક્તિનો પરિચય કરાવે છે. તે સ્પષ્ટ નથી કે શું આ એક વાસ્તવિક વ્યક્તિ છે અથવા તે કોઈ વાર્તામાંની વ્યક્તિ છે જે ઈસુએ કોઈ મુદ્દો જણાવવા માટે કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

he was clothed in purple and fine linen

જે કિરમજી રંગના ઝીણાં વસ્ત્ર પહેરતો હતો અથવા ""જે ખૂબ કિંમતી વસ્ત્રો પહેરતો હતો."" જાંબલી રંગ અને સુતરાઉ કાપડ ખૂબ કિંમતી હતા.

celebrating every day in splendor

દરરોજ કિંમતી ખોરાક ખાઈને આનંદ કરતો હતો અથવા ""વધુ નાણાં ખર્ચતો અને જે ઇચ્છે તે ખરીદતો હતો