gu_tn/luk/16/17.md

1.2 KiB

But it is easier for heaven and earth to pass away than for one stroke of a letter of the law to become invalid

આ તફાવતને વિપરીત ક્રમમાં ગોઠવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""નિયમશાસ્ત્રની સૌથી નાની માત્રા પણ સ્વર્ગ અને પૃથ્વીના અસ્તિત્વ કરતાં પણ લાંબો સમય સુધી રહેશે

than for one stroke of a letter

એક ""માત્રા"" એ પત્રનો સૌથી નાનો ભાગ છે. તે નિયમશાસ્ત્રની એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે બિનમહત્વપૂર્ણ લાગી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે કરતાં નિયમશાસ્ત્રની સૌથી નાની વિગત માટે પણ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

to become invalid

અદૃશ્ય અથવા ""અસ્તિત્વમાં ન હોવું