gu_tn/luk/16/16.md

1.4 KiB

The law and the prophets

આ તે સમય સુધી લખાયેલા ઈશ્વરના સર્વ શબ્દનો ઉલ્લેખ કરે છે.

were in effect until

અધિકાર હતો અથવા ""લોકોએ તેને આધીન થવાની જરૂર હતી

John

આ યોહાન બાપ્તિસ્તનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યોહાન બાપ્તિસ્ત આવ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the gospel of the kingdom of God is preached

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું લોકોને ઈશ્વરના રાજ્યની સુવાર્તા વિશે શીખવી રહ્યો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

everyone tries to force their way into it

એ તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુના શિક્ષણને સાંભળી અને સ્વીકારી રહ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""ઘણા લોકો તેમાં પ્રવેશ પામે માટે જે સઘળું કરી શકે તે કરી રહ્યા છે