gu_tn/luk/16/14.md

1.0 KiB

General Information:

તે ઈસુના શિક્ષણમાં વિરામ છે, કેમ કે કલમ 14 એ ફરોશીઓએ કેવી રીતે ઈસુની મજાક ઉડાવી તે વિશેની પૃષ્ઠભૂમિની માહિતી આપણને જણાવે છે. કલમ 15 માં, ઈસુ શીખવવાનું ચાલુ રાખે છે અને ફરોશીઓને પ્રત્યુત્તર આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Now

આ શબ્દ પૃષ્ઠભૂમિની માહિતીના બદલાણને ચિહ્નિત કરે છે.

who were lovers of money

જેઓએ નાણાં રાખવાનું પસંદ કર્યું અથવા ""જેઓ નાણાં માટે ખૂબ લોભી હતા

they ridiculed him

ફરોશીઓએ ઈસુની મજાક ઉડાવી