gu_tn/luk/16/09.md

2.7 KiB

I say to you

હું ઈસુનો ઉલ્લેખ કરે છે. ""હું તમને કહું છું"" શબ્દસમૂહ વાર્તાના અંતને ચિહ્નિત કરે છે અને હવે ઈસુ લોકોને કહે છે કે વાર્તાને તેમના જીવનમાં કેવી રીતે લાગુ કરવી.

make friends for yourselves by means of unrighteous wealth

અહીં કેન્દ્ર એ અન્ય લોકોની સહાય માટે નાણાંનો ઉપયોગ કરવો તેના પર છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોને સાંસારિક સંપત્તિ વડે મદદ કરીને તમારા મિત્રો બનાઓ

by means of unrighteous wealth

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ જ્યારે નાણાંને ""અન્યાયી"" કહે છે કારણ કે તેનું કોઈ શાશ્વત મૂલ્ય નથી ત્યારે તેઓ અત્યુક્તિભર્યા શબ્દનો પ્રયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""નાણાંનો ઉપયોગ કરીને કે જેનું કોઈ શાશ્વત મૂલ્ય નથી"" અથવા ""દુન્યવી નાણાંનો ઉપયોગ કરીને"" અથવા 2) ઈસુ જ્યારે નાણાંને ""અન્યાયી"" કહે છે ત્યારે તેઓ ઉપનામનો ઉપયોગ કરે છે કારણ કે લોકો તેને કેટલીકવાર કમાય છે અથવા તેનો અન્યાયી રીતે ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે અપ્રમાણિક રીતે કમાયેલા નાણાંના પણ ઉપયોગ દ્વારા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-hyperbole]])

they may receive

આ ઉલ્લેખ કરતું હોઈ શકે 1) સ્વર્ગમાં ઈશ્વર, કે જેઓ પ્રસન્ન છે કે તમે લોકોની મદદ કરવા માટે નાણાંનો ઉપયોગ કર્યો, અથવા 2) તમારા નાણાંથી તમે જે મિત્રોની મદદ કરી .

eternal dwellings

તે સ્વર્ગનો ઉલ્લેખ કરે છે, જ્યાં ઈશ્વર રહે છે.