gu_tn/luk/16/08.md

1.7 KiB

Connecting Statement:

ઈસુએ માલિક અને તેના દેવાદારોના કારભારી વિશેનું દ્રષ્ટાંત કહેવાનું પૂર્ણ કરે છે. કલમ 9 માં, ઈસુ તેમના શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે.

Then the master commended

કારભારીના કાર્ય અંગે માલિકને કેવી રીતે ખબર પડી એ લખાણ જણાવતું નથી.

commended

પ્રશંસા કરી અથવા ""સારી રીતે વાત કરી"" અથવા ""માન્ય કર્યું

he had acted shrewdly

તે ચાલાકીપૂર્વક વર્ત્યો હતો અથવા ""તેણે સમજદાર બાબત કરી હતી

the sons of this age

એ તે અન્યાયી કારભારી જેવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓને ઈશ્વરને જાણતા નથી અથવા તેમની કોઈ પરવા કરતાં નથી. વૈકલ્પિક અનુવાદ: ""આ જગતના લોકો"" અથવા ""દુન્યવી લોકો

the sons of light

અહીં ""પ્રકાશ"" એ સર્વ ઈશ્વરીય બાબતોનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરના લોકો"" અથવા ""ઈશ્વર પરાયણ લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)