gu_tn/luk/16/07.md

1.0 KiB

Then he said to another ... He said ... He said to him

કારભારીએ બીજા દેવાદારને કહ્યું ... દેવાદારે કહ્યું ... કારભારીએ દેવાદારને કહ્યું

A hundred cors of wheat

તમે આને આધુનિક માપદંડમાં રૂપાંતરિત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""વીસ હજાર લિટર ઘઉં"" અથવા ""ઘઉંની એક હજાર ટોપલીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/translate-bvolume)

write eighty

ઘઉંના એંસી માપ લખ. તમે આને આધુનિક માપદંડમાં રૂપાંતરિત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""સોળ હજાર લિટર લખ"" અથવા ""આઠસો ટોપલીઓ લખ

eighty

80 (જુઓ: rc://*/ta/man/translate/translate-numbers)