gu_tn/luk/16/02.md

687 B

What is this that I hear about you?

શ્રીમંત વ્યક્તિ કારભારીને ઠપકો આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તું જે કરી રહ્યો છે તે મેં સાંભળ્યું છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Give an account of your management

બીજાને આપવા માટે તારો હેવાલ તૈયાર કર અથવા ""તેં મારા નાણાં વિશે લખેલો અહેવાલ તૈયાર કર