gu_tn/luk/15/25.md

594 B

Now

આ શબ્દનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તામાં વિરામને ચિહ્નિત કરવા માટે થયો છે. અહીં ઈસુ મોટા પુત્ર વિશે વાર્તાનો નવો ભાગ કહેવાનું શરૂ કરે છે.

in the field

તે ગર્ભિત છે કે તે ખેતરમાં હતો કેમ કે તે ત્યાં કામ કરી રહ્યો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)