gu_tn/luk/15/22.md

688 B

the best robe

ઘરમાંનો શ્રેષ્ઠ ઝભ્ભો. વૈકલ્પિક અનુવાદ: ""શ્રેષ્ઠ અંગરખો"" અથવા ""શ્રેષ્ઠ વસ્ત્ર

put a ring on his hand

વીંટી એ અધિકારની નિશાની હતી જે પુરુષો તેમની આંગળીઓમાંથી એક પર પહેરતા હતા.

sandals

તે સમયના શ્રીમંત લોકો ચંપલ પહેરતા હતા. જો કે, ઘણી સંસ્કૃતિઓમાં આધુનિક સમકક્ષ ""જૂતા"" હશે.