gu_tn/luk/15/21.md

1.1 KiB

I have sinned against heaven

યહૂદી લોકો કેટલીકવાર ""ઈશ્વર"" શબ્દ કહેવાનું ટાળતા હતા અને તેને બદલે ""સ્વર્ગ"" શબ્દનો ઉપયોગ કરતાં હતા. તમે લૂક 15:18 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""મેં ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

I am no longer worthy to be called your son

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તમે લૂક 15:18 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""તમે મને દીકરો કહો માટે હું લાયક નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)