gu_tn/luk/15/19.md

967 B

I am no longer worthy to be called your son

હું તમારો દીકરો કહેવાવાને લાયક નથી. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે મને દીકરો કહો માટે હું લાયક નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

make me as one of your hired servants

મને કર્મચારી તરીકે નોકરી પર રાખો અથવા ""મને નોકરી પર રાખો અને હું તમારા નોકરોમાંનો એક થઈશ."" આ વિનંતી છે, આદેશ નથી. જે પ્રમાણે યુએસટી ""મહેરબાની કરીને"" ઉમેરે છે તે પ્રમાણે કરવું મદદરૂપ થઈ શકે છે.