gu_tn/luk/15/17.md

1.1 KiB

when he had come to himself

આ રૂઢિપ્રયોગનો અર્થ એ છે કે તેને સમજાયું કે સત્ય શું હતું, કે તેણે ભયંકર ભૂલ કરી છે. વૈકલ્પિક અનુવાદ: ""તેની પરિસ્થિતિને સ્પષ્ટપણે સમજ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

How many of my father's hired servants have more than enough bread

આ એક ઉદ્દગારવાચકનો ભાગ છે, અને પ્રશ્નાર્થનો નહિ. વૈકલ્પિક અનુવાદ: ""મારા પિતાના સર્વ ભાડે રાખેલા નોકરોને ખાવા માટે પૂરતા પ્રમાણમાં ખોરાક મળે છે

dying from hunger

આ લગભગ અતિશયોક્તિભર્યું નથી. જુવાન વ્યક્તિ ખરેખર ભૂખે મરતો હશે.