gu_tn/luk/15/11.md

696 B

Connecting Statement:

ઈસુ બીજું દ્રષ્ટાંત કહેવાનું શરૂ કરે છે. તે એક યુવાન વ્યક્તિ વિશે છે જે તેના પિતા પાસે તેના વારસોના ભાગ માગે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

A certain man

આ દ્રષ્ટાંતમાં એક નવા પાત્રને રજૂ કરે છે. કેટલીક ભાષાઓ કહી શકે છે કે ""ત્યાં એક વ્યક્તિ હતો જે"" (જુઓ: rc://*/ta/man/translate/writing-participants)