gu_tn/luk/15/08.md

1.4 KiB

Connecting Statement:

ઈસુ બીજુ દ્રષ્ટાંત કહેવાની શરૂઆત કરે છે. તે 10 ચાંદીના સિક્કા ધરાવતી સ્ત્રી વિશેનું છે .

Or what woman ... would not light a lamp ... and seek diligently until she has found it?

ઈસુ લોકોને યાદ અપાવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે કે જો તેઓ કોઈ ચાંદીનો સિક્કો ગુમાવી દે, તો તેઓ નિશ્ચિતપણે તેની મહેનતથી શોધ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈપણ સ્ત્રી ... ચોક્કસપણે દીવો પ્રગટાવશે ... અને જ્યાં સુધી તે ન મળે ત્યાં સુધી ખંતથી શોધશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

if she would lose

આ એક કાલ્પનિક પરિસ્થિતિ છે, અને વાસ્તવિક સ્ત્રી વિશેની વાર્તા નથી. કેટલીક ભાષાઓમાં તેને દર્શાવવાની રીતો હોઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)