gu_tn/luk/15/06.md

420 B

When he comes to the house

જ્યારે ઘેટાંનો માલિક ઘરે આવે છે અથવા ""જ્યારે તમે ઘરે આવો."" અગાઉની કલમમાં તમે જે પ્રમાણે ઘેટાંના માલિકનો ઉલ્લેખ કર્યો હોય તે પ્રમાણે તેનો ઉલ્લેખ કરો.