gu_tn/luk/15/01.md

727 B

General Information:

આપણે એ જાણતા નથી કે આ ક્યાં બન્યું હતું; તે સામાન્ય રીતે એક દિવસે થાય છે જ્યારે ઈસુ શિક્ષણ આપતા હોય છે.

Now

આ નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

all the tax collectors

તે અતિશયોક્તિભર્યું છે કે ત્યાં ઘણા લોકો હતા. વૈકલ્પિક અનુવાદ: ""ઘણા દાણીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)