gu_tn/luk/14/34.md

924 B

Connecting Statement:

ઈસુ ટોળાને શીખવવાનું પૂર્ણ કરે છે.

So salt is good

મીઠું ઉપયોગી છે. ઈસુ તેમના શિષ્ય બનવા માંગતા લોકો વિશે પાઠ શીખવી રહ્યા છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

with what will it be seasoned?

ઈસુ ટોળાને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેને ફરીથી ખારું બનાવી શકાતું નથી."" અથવા ""કોઈપણ તેને ફરીથી ખારું બનાવી શકતું નથી."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])