gu_tn/luk/14/29.md

1000 B

Otherwise

વધુ માહિતી આપવા માટે તે મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તે પહેલા કિંમત ગણતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

when he has laid a foundation

જ્યારે તેણે પાયો બનાવ્યો હોય અથવા ""જ્યારે તેણે ઇમારત પ્રથમ ભાગ પૂર્ણ કર્યો હોય

is not able to finish

તે સમજી શકાય છે કે તે પૂર્ણ કરવા માટે સક્ષમ નથી કારણ કે તેની પાસે પૂરતા નાણાં ન હતા. આ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પૂર્ણ કરવા માટે પૂરતા નાણાં નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)