gu_tn/luk/14/26.md

984 B

If anyone comes to me and does not hate his own father ... he cannot be my disciple

અહીં, ""દ્વેષ"" એ લોકોએ ઈસુ સિવાય અન્ય લોકોને બતાવવા માટેના ઓછા પ્રેમ માટેની અતિશયોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""જો કોઈ મારી પાસે આવે અને મને તેના પિતાના કરતાં વધારે પ્રેમ ન કરે તો ... તે મારો શિષ્ય થઈ શકતો નથી"" અથવા ""જો વ્યક્તિ મને તેના પિતાને પ્રેમ કરે છે તે કરતાં વધારે પ્રેમ કરે તો જ ... તે મારો શિષ્ય થઈ શકે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-hyperbole]] અને [[rc:///ta/man/translate/figs-doublenegatives]])