gu_tn/luk/14/20.md

921 B

Yet another said

વાચક અનુમાન લગાવી શકતો હોવો જોઈએ કે આ લોકોએ માલિકે મોકલેલા ચાકર સાથે જ સીધી વાત કરી (લૂક 14:17). વૈકલ્પિક અનુવાદ: ""બીજા વ્યક્તિએ એમ કહેતા સંદેશ મોકલ્યો,"" અથવા ""બીજા વ્યક્તિએ ચાકરને એ પ્રમાણે કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

I have married a wife

તમારી ભાષામાં સ્વાભાવિક હોય તેવી અભિવ્યક્તિનો ઉપયોગ કરો. કેટલીક ભાષાઓ ""લગ્ન કર્યાં"" અથવા ""પત્ની લીધી"" કહી શકે છે.