gu_tn/luk/14/18.md

1.4 KiB

General Information:

સર્વ લોકો કે જેઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓએ ચાકરને બહાનું આપ્યું કે તેઓ ભોજન સમારંભમાં શા માટે આવી શકે તેમ નથી.

Connecting Statement:

ઈસુ પોતાનું દ્રષ્ટાંત કહેવાનું ચાલુ રાખે છે.

to make excuses

શા માટે તેઓ રાત્રિભોજનમાં આવી ન શક્યા તે કહેવા માટે

The first said to him

વાચક અનુમાન લગાવી શકતો હોવો જોઈએ કે આ લોકોએ માલિકે મોકલેલા ચાકર સાથે જ સીધી વાત કરી (લૂક 14:17). વૈકલ્પિક અનુવાદ: ""પહેલાએ તેમને એમ કહેતા એક સંદેશ મોકલ્યો,"" અથવા ""પહેલાએ સેવકને એ પ્રમાણે કહ્યું કે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Please excuse me

કૃપા કરી મને ક્ષમા કરો અથવા ""કૃપા કરીને મારી માફી સ્વીકારો