gu_tn/luk/14/16.md

989 B

But Jesus said to him

ઈસુ એક દ્રષ્ટાંત કહેવાનું શરૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

A certain man prepared a large dinner and invited many

વાચક અનુમાન લગાવી શકતો હોવો જોઈએ કે માણસના ચાકરોએ ભોજન તૈયાર કર્યું છે અને તેણે મહેમાનોને આમંત્રણ આપ્યું છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

A certain man

આ શબ્દસમૂહ એ માણસની ઓળખ વિશે કોઈ ચોક્કસ માહિતી આપ્યા વિના તેનો ઉલ્લેખ કરવાની એક રીત છે.

invited many

ઘણા લોકોને આમંત્રણ આપ્યું અથવા ""ઘણા મહેમાનોને નોતર્યા